મોડાસા: વંદે માતરમ કોપ્લેક્ષ આગળ મારમારીની ઘટના વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી.
મોડાસા શહેરના સ્ટેટ હાઇવે બાયપાસ રોડ દેવરાજ મંદિર પાસેના વંદે માતરમ કોપ્લેક્ષ આગળ આજરોજ સાંજના 8 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર અસામાજિક તત્વો વચ્ચે મારમારીની ઘટના વિડીયો વાયરલ થતા,મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તાપસ કરી 2 શખ્સોની અટકાયત કરી હોવાની માહિતી પ્રપ્ત થઈ હતી.