ઓખામંડળ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ખાતે બે દિવસીય નવરાત્રિ શક્તિ પર્વ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા મંત્રી શ્રી મુળુભાઇ બેરા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ખાતે બે દિવસીય નવરાત્રિ શક્તિ પર્વ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા મંત્રી શ્રી મુળુભાઇ બેરા વિખ્યાત કલાકાર મયુર દવે દ્વારા ભક્તિસભર ગરબાની પ્રસ્તુતિ કરાઇ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા