ઉમરપાડા તાલુકાના વિવિધ ગામના આદિવાસી સમાજના આગેવાનોએ મધ્યપ્રદેશ રાજ્યના બુરહાનપુર જિલ્લાના નેપાનગર ચેનપુરા ખાતે યોજાયેલા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં ભાગ લીધો હતો જેમાં જળ જંગલ જમીનના મુદ્દાઓ તેમજ પર્યાવરણ બચાવો આદિવાસી સમાજને સંગઠિત કરો વ્યસન મુક્ત બનાવો શિક્ષિત બનાવો આદિવાસી સમાજના હક અધિકાર જેવા મુદ્દે ચર્ચાઓ થઈ હતી