ઉચ્છલ: ગુજરાત સરકારની ૨૬ વિભાગની સેવાઓ હવે એક જ એપમાં, જાણો કઈ છે આ એપ
Uchchhal, Tapi | Oct 21, 2026 ગુજરાત સરકારની ૨૬ વિભાગોની સેવાઓ અને યોજનાઓ હવે 'એગ્રીમીડિયા' એપ પર ઉપલબ્ધ છે. નાગરિકો હવે એક જ પ્લેટફોર્મ પરથી તમામ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે. વધુ વિગતો માટે આ વીડિયો જુઓ.