Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

ધોરાજી: નગરપાલિકાની યોજાયેલ જનરલ બોર્ડ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગેરરીથી મામલે ફરિયાદ દાખલ કરાય

Dhoraji, Rajkot | Sep 23, 2025
ધોરાજી નગરપાલિકાની ગતરોજી યોજાયેલ જનરલ બોર્ડ મીટીંગ માં નિયમ અનુસાર કામગીરી અને કાર્યવાહી ન કરવાની બાબતને લઈને જે તે સમયે હોબાળો મચ્યો હતો ત્યારે આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગેરીતી અને ખોટી બાબતોને લઈને ફરિયાદ લેખિતમાં કરવામાં આવી છે.

MORE NEWS