Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

વિજાપુર: વિજાપુર બસ ડેપો આગળ મૂકેલો લારી ગલ્લો કોઈ અજાણ્યો ઇસમ ચોરીને લઇ જતા મહિલા એ જાણવા જોગ ફરીયાદ આપી

Vijapur, Mahesana | Oct 4, 2025
વિજાપુર બસ ડેપો આગળ મૂકેલો પાન મસાલા અને પડીકા નો વેપાર કરી પરીવાર નો ગુજરાન ચલાવતા મહિલા નો લારી ગલ્લો રૂપિયા 20,000/- ની કિંમત લારી ગલ્લો કોઈ અજાણ્યો ઇસમ ચોરી ને લઈ જતા મહિલા એ પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શનિવારે સાંજે ચાર કલાકે અજાણ્યા ઇસમ સામે જાણવા જોગ ફરીયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS