વાંકાનેર: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચના પુત્ર પર જીવલેણ હુમલો, 4 સામે નોંધાયો ગુનો
Wankaner, Morbi | Sep 15, 2026 વાંકાનેરના વસુંધરા ગામે સરપંચના પુત્ર સહિતના લોકો પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.