અમદાવાદમાં થાર ચાલકે સીનસપાટા કર્યા.. રિવરફ્રન્ટ રેસિંગ ટ્રેક બન્યું હોય તેમ કાર દોડાવી. રિવરફ્રન્ટ પાસે કાર સાથે નબીરાએ સ્ટન્ટ કર્યો. જેનો વીડિયો ગુરુવારે 2 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. AMC કમિશ્નર ઓફિસ બહાર જ થારચાલકે રોલા પાડવા ફૂલ સ્પીડમાં કાર દોડાવી ધૂળની ડમરીઓ ઉડાવી...વીડિયો વાયરલ થતા લોકો સાથે કાર ચલાકની સલામતી સામે પણ પ્રશ્નો ઉભા થયા