અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે હુમલા મામલે દાંતા પ્રાંત કચેરીએ કોંગ્રેસે ધરણા કર્યા સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તથા ધારાસભ્ય કાંતિ ખરાડી દાંતા ધારણા પ્રદર્શનમાં પહોંચ્યા કાંતિ ખરાડીએ જણાવ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા જ રહીશું અને વિધવા બહેનને સહકાર તેમજ ફરિયાદ ની માંગ ઉકેલવી જોઈએ બહેનની પણ ફરિયાદ પોલીસ દ્વારા લેવાવી જોઈએ અમે ન્યાય લઈને જંપીશું તેવું ખરાડીનું નિવેદન