Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઉધના: શહેર ભાજપ કાર્યાલય ખાતે બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા યથાવત,ચેમ્બર પ્રમુખે પણ નોંધાવી દાવેદારી

Udhna, Surat | Apr 2, 2026

MORE NEWS

Surat Civil: હોસ્પિટલને ₹30 લાખનું સોનોગ્રાફી મશીન ભેટ મળ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે મળ્યું છે.

રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બનશે.

આ મશીનમાં ટ્રાન્સ-એબ્ડોમિનલ, ટ્રાન્સ-વેજાઇનલ, ડોપ્લર તેમજ એડલ્ટ ઇકો-કાર્ડિયોગ્રાફી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓ માટે નિદાન અને સારવાર વધુ અસરકારક બનશે.

નવી સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને આવી તપાસ માટે અન્ય હોસ્પિટલોમાં જવાની જરૂર ઓછી પડશે.

#surat #suratnews #civilhospital #health #healthcare #sonography #pregnancy #medical #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #rotaryclub #latestnews #todaynews #india #news #hospital #womenhealth #suratbreaking

Surat Civil: હોસ્પિટલને ₹30 લાખનું સોનોગ્રાફી મશીન ભેટ મળ્યું સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંદાજે ₹30 લાખનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે મળ્યું છે. રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાથી ગર્ભવતી મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ બનશે. આ મશીનમાં ટ્રાન્સ-એબ્ડોમિનલ, ટ્રાન્સ-વેજાઇનલ, ડોપ્લર તેમજ એડલ્ટ ઇકો-કાર્ડિયોગ્રાફી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાઇ-રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓ માટે નિદાન અને સારવાર વધુ અસરકારક બનશે. નવી સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને આવી તપાસ માટે અન્ય હોસ્પિટલોમાં જવાની જરૂર ઓછી પડશે. #surat #suratnews #civilhospital #health #healthcare #sonography #pregnancy #medical #gujaratinews #gujaratnews #breakingnews #hotlinenews #rotaryclub #latestnews #todaynews #india #news #hospital #womenhealth #suratbreaking

Udhna, Surat | Jul 28, 2026

Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર

સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

#surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews

Surat News: જર્જરીત મકાનનો છજ્જો ધરાશાયી, મેડિકલ સ્ટોરના વૃદ્ધ સંચાલક ગંભીર સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના અતિ જર્જરીત મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો છે. છજ્જો નીચે આવેલી એક મેડિકલ સ્ટોર પર પડતાં 72 વર્ષીય વૃદ્ધ સંચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યૂ કામગીરી કરીને વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા. મળતી માહિતી મુજબ તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. #surat #suratnews #breakingnews #bhagal #buildingcollapse #accident #firebrigade #smimer #gujaratinews #gujaratnews #hotlinenews #rescue #108ambulance #latestnews #todaynews #india #news #suratbreaking #police #currentnews

Udhna, Surat | Jul 28, 2026

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મો-ત

ખટોદરાની સુમન શાળા નં. 16માં હૃદયદ્રાવક ઘટના, PT બાદ ટેરેસ પરથી ઉતરતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો 

#krantisamaynews #krantisamay #surat #school

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને વીજકરંટ લાગતા મો-ત ખટોદરાની સુમન શાળા નં. 16માં હૃદયદ્રાવક ઘટના, PT બાદ ટેરેસ પરથી ઉતરતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો #krantisamaynews #krantisamay #surat #school

Udhna, Surat | Jul 28, 2026

સુરતમાં શેરબજારમાં પુત્રને 3 કરોડનું નુકસાન જતાં સંચાલક પિતા-પુત્રોએ કાવતરું ઘડ્યું

નક્ષત્ર સેફ હાઉસમાંથી ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી મામલે 4ની ધરપકડ 

#krantisamaynews #krantisamay
#surat #nakshatra #safehouse

સુરતમાં શેરબજારમાં પુત્રને 3 કરોડનું નુકસાન જતાં સંચાલક પિતા-પુત્રોએ કાવતરું ઘડ્યું નક્ષત્ર સેફ હાઉસમાંથી ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી મામલે 4ની ધરપકડ #krantisamaynews #krantisamay #surat #nakshatra #safehouse

Udhna, Surat | Jul 28, 2026

Surat News: કચરો ફેંકતા વ્યક્તિને જાગૃત નાગરિકે અટકાવ્યો 'કચરો અહીં નહીં!' 

જાહેર રસ્તા પર કચરો ફેંકવાની ઘટનામાં એક જાગૃત નાગરિકે જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

મળતી માહિતી મુજબ, જાહેર સ્થળે કચરો ફેંકનાર વ્યક્તિને નાગરિકે શાંતિપૂર્વક સમજાવી સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવ્યું. આ ઘટનાએ સ્વચ્છતા પ્રત્યે સમાજની જવાબદારી અંગે સકારાત્મક સંદેશ આપ્યો છે.

સ્વચ્છ શહેર અને સ્વચ્છ ભારત માટે દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો અને અન્ય લોકોને પણ જાગૃત કરવું એ સૌની ફરજ છે.

#swachhbharat #surat #suratnews #cleanindia #cleanliness #publicawareness #gujaratinews #gujaratnews #hotlinenews #viralvideo #civic #socialmessage #breakingnews #india #latestnews #todaynews #awareness #news #responsiblecitizen #environment

Surat News: કચરો ફેંકતા વ્યક્તિને જાગૃત નાગરિકે અટકાવ્યો 'કચરો અહીં નહીં!' જાહેર રસ્તા પર કચરો ફેંકવાની ઘટનામાં એક જાગૃત નાગરિકે જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મળતી માહિતી મુજબ, જાહેર સ્થળે કચરો ફેંકનાર વ્યક્તિને નાગરિકે શાંતિપૂર્વક સમજાવી સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવ્યું. આ ઘટનાએ સ્વચ્છતા પ્રત્યે સમાજની જવાબદારી અંગે સકારાત્મક સંદેશ આપ્યો છે. સ્વચ્છ શહેર અને સ્વચ્છ ભારત માટે દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો અને અન્ય લોકોને પણ જાગૃત કરવું એ સૌની ફરજ છે. #swachhbharat #surat #suratnews #cleanindia #cleanliness #publicawareness #gujaratinews #gujaratnews #hotlinenews #viralvideo #civic #socialmessage #breakingnews #india #latestnews #todaynews #awareness #news #responsiblecitizen #environment

Udhna, Surat | Jul 28, 2026

ઉધના: શહેર ભાજપ કાર્યાલય ખાતે બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા યથાવત,ચેમ્બર પ્રમુખે પણ નોંધાવી દાવેદારી - Udhna News