આણંદના વલ્લભ વિદ્યાનગર બી.વી.એમ કોલેજ પાસે ઈકો ફ્રેન્ડલી ઞાયના 11 હજાર છાણા થી ઢોલ નઞારા પૂજા અચૅના કરી હોલીકા દહન કરવામાં આવ્યું હતુ છેલ્લા 16 વર્ષથી સ્ટાઈકર પરિવાર અને ભગતસિંહ પરિવાર દ્વારા પૂજા અચૅના કરી ઢોલ નઞારા સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.