ઘાટલોડિયા: AMC સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલની પહેલ ,બૂકે ના બદલે બૂક આપો
આજે સોમવારે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે લોકોને અનુરોધ કર્યો છે કે “બુકે નહીં, બુક લઈને આવો” જેમાં મળતી પુસ્તકોનો જનહિતમાં ઉપયોગ થશે.ગરીબ બાળકોને પુસ્તકો વિતરણ કરાશે.સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને ભેટ અપાશે.ઓફિસ બહાર ‘ભેટ અસ્વીકાર’નો પોસ્ટર લગાવાયો છે.