કપરાડા: વાપી- નાનાપોંઢા હાઇવે પર બંધ બ્રિજ ફરી ચાલુ કરવા વાહન ચાલકોની માગ
Kaprada, Valsad | Nov 24, 2025 નાનાપોંઢા કોલક નદીના બંધ બ્રિજને પુન: ચાલુ કરવા સ્થાનિકો-વાહનચાલકોમાં માગ ઉઠી છે.વાપી ધરમપુર રાજ્ય ધોરીમાર્ગ 56 પર વાહનો માટે બંધ કરાયેલા નાનાપોંઢા કોલક નદી પરના બ્રિજ સત્વરે સમારકામ થાય અને ચાલુ થાય તેવી સ્થાનિકો તથા વાહનચાલકો માગ કરી રહ્યા છે.