અસારવા: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો પ્રહાર: SMCના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી 468 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો પ્રહાર: SMCના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી 468 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં સ્ટેટ મોનીટરીંગ સેલના અગાઉના કેસમાં નાસતા ફરતા આરોપીને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં અલ-ફ્લાહ એપાર્ટમેન્ટ ખાતે રેઇડ કરી 27 વર્ષીય નોમાન હબીબમીયા શેખને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબ્જામાંથી 46