ભુજ: NDPS ગુનાનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો
Bhuj, Kutch | Apr 12, 2026 NDPS ગુનાનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો પશ્ચિમ કચ્છ-ભુજ પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકના NDPS એક્ટ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી સુરજ સિકંદર પાસવાનને ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.