વિજાપુર: વિજાપુર મકરાણી દરવાજા નજીક ખુલ્લી જગ્યાએ જુગાર રમતા ચાર ઝડપાયા
વિજાપુર મકરાણી દરવાજા નજીક ખુલ્લી જગ્યાએ જુગાર રમતા ચાર ઈસમો ને રૂપિયા 11,700/ નો મુદ્દામાલ સાથે ચાર ઈસમો ને ઝડપી પાડી ચાર સામે ફરીયાદ નોંધી પોલીસે આજરોજ બુધવારે બે કલાકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.