ઠાસરા: સેલિબ્રિટીને ફોલો કરી કમાણી કરવાની લાલચમાં ગળતેશ્વરના યુવકે 2.12 લાખ ગુમાવ્યા.
Thasra, Kheda | Oct 16, 2025 મળતી વિગતો મુજબ ગળતેશ્વરના સુખીની મુવાડી વિસ્તારમાં રહેતા એક યુવકને મેસેજ આવ્યો હતો જેમાં સેલિબ્રિટી ને ફોલો કરી કમાણી કરવાની ઇ લાલચ આપવામાં આવી હતી જેવા યુવકની શેરબજારમાં ૪૦ ટકા વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી અને યુવક પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું. બાદમાં યુવકે નાણા પરત માગતા 2,12,000 ભરાવી તેની સાથે છેતરપિંડી કરી હતી સમગ્ર મામડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.