ગોધરા: પંચમહાલ LCB પોલીસે ઓરવાડા થી એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલો કન્ટેનર સાથે એક આરોપીને ઝડપી પડ્યો
પંચમહાલ LCB પોલીસે એક કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલો કન્ટેનર સાથે એક આરોપીને ઝડપી પડ્યો,પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી ગોધરા-જાફરાબાદ ન્યુ રામદેવ ચૌધરી હાઇવે ધાબાની પાછળ આવેલા પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે કુલ ₹1,00,30,775ના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન અન