સનાતન હિંદુ ધમૅ ની રક્ષા માટે શીખ ધમૅ ના દસમા ગુરૂ ગુરુગોવિંદ સિંહજી ના ચાર શાહેબજાદા ઓ એ મોગલ શાસકો સામે યુદ્ધ ભુમી મા સામી છાતી એ લડી ને ૨ શાહેબજાદા વીરગતિ પામેલ અને કરૂણા તો એ છે કે ૨ શાહેબજાદાતા ને જેમની ઉમર માત્ર ૭ અને ૯ વષૅ ની હતી તે ૨ ને જીવતા દીવાલ માં ચણી લીધેલ છતાં પણ ધમૅ અને સ્વાભિમાન સાથે બાંધછોડ કરેલ નહિ તેની યાદમા ભાજપ દ્વારા બાલ દિવસની ઉજવણી શિહોર ખાતે