અંકલેશ્વર: અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે લકઝરી બસને અકસ્માત નડતા ચાલક બસમાં ફસાઈ ગયો હતો.
અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે લકઝરી બસને અકસ્માત નડતા ચાલક બસમાં ફસાઈ ગયો હતો.અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે લકઝરી બસને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ સાથે ચાલક બસમાં જ ફસાઈ ગયો હતો.જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.