વઢવાણ: સુરેન્દ્રનગર ડીવીઝન પોલીસ મથકે થયેલ એટ્રોસિટી ની ફરિયાદ મામલે આજે જિલ્લા પોલીસ વડાને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરી રજૂઆત
સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ મથકે અરજી મામલે બોલાવે પિતા પુત્ર પર એટર્જિતિની ફરિયાદ થઈ હતી ત્યારે આ મામલે એટ્રોસિટીની ખોટી ફરિયાદ થઈ હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડાને આજે સાંજે પાંચ કલાકે કરવામાં આવી હતી જેમાં અલગ અલગ લાઇન્સ ક્લબ ઝાલાવાડ સિનિયર સિટીઝન જિલ્લા કેટરિંગ એસોસિએશન જિલ્લા મંડપ એન્ડ લાઈટ એસોસિએશન સહિતની સંસ્થાઓ દ્વારા રજૂઆત કરાઈ હતી