લીંબડી: શિયાણી ગામે બજારમાં કુતરા બાજવા જેવી વાતે મનદુઃખ રાખી પાળેલી કુતરીને મારી નાખ્યાનો આક્ષેપ સાથેહત્યાની ફરિયાદ નોંધાવતાં
લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા તુલસીભાઇ રાઠોડે લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મા જણાવ્યું હતું કે તેની શેરીમાં પાળેલા કુતરાઓએ અન્ય કુતરી સાથે ઝઘડો કરતા આ બનાવમાં હમીર કલાભાઇ સોયા એ તુલસીભાઇ ની પાળેલી કુતરી પર હુમલો કરી કુતરી ને મોતને ઘાટ ઉતારી રોડ પર ફેંકી મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે