ઉપલેટા: ભાયાવદર પોલીસે સાયબર ફ્રૂટ નો શિકાર બનેલા વ્યક્તિના ₹25,000 જેવી રકમ પરત અપાવી
Upleta, Rajkot | Sep 17, 2025 ભાયાવદર પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિના ફ્રોડથી રોકાયેલ રૂપિયા ૨૫,૦૦૦/- જેવી રકમ પરત અપાવી ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમાર અને એ.એસ.આઈ. વી.આર. વાવણી દ્વારા અરજદારની કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરાવીને હોલ્ડ થયેલ રૂપિયા ૨૫,૦૦૦/- અરજદારને પરત અપાવ્યા અરજદારને તેમની રૂપિયા ૨૫,૦૦૦/- જેવી રકમ પુનઃ પરત મળી જતા ભાયાવદર પોલીસ ટીમ સહિતનાઓનો આભાર વ્યક્ત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તેઓ સંદેશો આપ્યો છે