ભાવનગર શહેર: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી
Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે ભાવનગરના ડૉ. ભીમરાવ આંબેડકર પ્રખંડ પ્રેરિત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, આ શોભાયાત્રા આજે તારીખ 02-04-2026 ગુરુવારે સાંજે 4:30 કલાકથી સાંજ સુધી યોજાઈ હતી જે માઢીયા રોડ સ્થિત શ્રી બાલા હનુમાન દાદા મંદિરથી પ્રસ્થાન કરી વિવિધ વિસ્તારોમાં ફરતી ફરી બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે પરત ફરી હતી, જ્યાં મહા આરતી અને પ્રસાદ સાથે સહિતના કાર્યક્રમો યોજાયા