ભાવનગર શહેર: ભાજપ કાર્યાલય ખાતે જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, કેન્દ્રીય રાજ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા
Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે જન સેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી ફળદુ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.