Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

મોરબી: મોરબીની જાબાઝ પોલીસનું કાયરતા ભર્યું કાર્ય; વેપાર કરતા કરતા વેપારીઓને અટકાવી ધંધો બંધ કરાવ્યો

Morvi, Morbi | Sep 3, 2025
દરેક મોટા શહેરો ની અંદર મોડે સુધી નાસ્તા ના નાના વેપારીઓ શાંતી પૂર્ણ વેપાર કરતાં હોય છે પરંતુ મોરબી મા વેપાર કરવો એટલે ગુનો કરવા બરાબર છે. ત્યારે જો નાસ્તાના વેપારીઓ દુકાન ખુલ્લી રાખે તો મોરબી પોલીસ દ્વારા બંધ કરવામાં આવતી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.