બારડોલી: બારડોલી સ્વરાજ આશ્રમ થી રાષ્ટ્રીય એકતા દિવસ એ રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું
Bardoli, Surat | Oct 31, 2025 સરદાર નગરી બારડોલી ના સ્વરાજ આશ્રમ થી રન ફોર યુનિટી ના કાર્યક્રમ માં જિલ્લા વહીવટી તંત્ર ના પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા અને બારડોલી ના ધારાસભ્ય ઇશ્વર પરમાર સહિતે ના હોદ્દેદારો  એ સપથ લીધા બાદ રન ફોર યુનિટ ને ફ્લેગ આપ્યો હતો.. જિલ્લા પોલીસ ના તમામ પોલીસ  મથક ના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ કોન્સ્ટેબલ તેમજ જી.આર.ડી. અને સ્કૂલ કોલેજ ના વિધાર્થીઓ અને બારડોલી નગરનો મોટી સંખ્યા માં રન ફોર યુનિટી માં જોડાયા હતા