સાવરકુંડલા: સાવરકુંડલામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના: હવે માત્ર 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન
સાવરકુંડલામાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું ઉદ્ઘાટન 24 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે થશે. આ યોજના હેઠળ શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળશે.