ભુજ: મોટા ભાડલા સીમમાં સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલાયો : ભુજ LCB દ્વારા 4 આરોપીઓ ઝડપાયા
Bhuj, Kutch | May 8, 2026 ભુજ એલસીબી પોલીસે મોટા ભાડલા સીમ વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી લાખો રૂપિયાની સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૨૧૬ સોલાર પેનલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો જપ્ત કરી છે.દયાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ભુજ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી અન્ય કોઈ સંડોવણી