વઢવાણ: શહેરમાં પાણીજન્ય રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલ ના ડૉ ચૈતન્ય પરમારે પ્રતિક્રિયા આપી
સુરેન્દ્રનગર શહેરમાં હાલ ચોમાસા ના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલમાં દર્દીઓ ની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે આ મામલે શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલ ના ડૉ. ચૈતન્ય પરમારે હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી લોકોને તકેદારી રાખવા અપિલ કરી હતી.