શિહોરના ભાણગઢ ખાતે છેલ્લા ઘણા સમયથી કોઝવેનો ધોવાણ થયેલું હોય ત્યારે રોડ છે જે બંધ થઈ ગયેલો હોય લોકોને હોડી ના સહારેથી વાડી ખેતરે જવાનું હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ચોમાસું ગયું છતાં આજ સુધી કામ ચાલુ ન કરવામાં આવતા આજે ગ્રામજનો દ્વારા હાથો હાથ કામ ચાલુ કરવામાં આવેલ છે છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન હતો અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ધ્યાન ન આપવામાં આવતા