આહવા: સાપુતારાના નવાગામમાં યોજાયો 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ
સાપુતારાના નવાગામ ખાતે પ્રભારી મંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થીઓને ટેક હોમ રાશન, ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.