વડગામ તાલુકાના એક ગામમાંથી યુવતીના પીઅરિયાઓ દ્વારા યુવતીનું અપહરણ કરીને લઈ જવા મામલે યુવકે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી દાખલ કરતા કોર્ટે યુવતીને હાજર કરવાનો આદેશ કર્યો હોવાની જાણકારી આજે ગુરુવારે રાત્રે 8:45 કલાકે મળી છે.