ઉપલેટા: ભાયાવદર પોલીસે બે અલગ અલગ જગ્યાઓ ઉપર જુગારની રેડ કરી બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ કરી
Upleta, Rajkot | Sep 26, 2025 રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની ભાયાવદર પોલીસ ટીમ દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તાર આવતા ખાખીજાળીયા ગામ તેમજ ભાયાવદર ગામ ખાતે જુગાર અંગેની બે અલગ અલગ રેડ કરી ઝડપાયેલા તમામ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો.