ગોધરા: શહેરમાં EVM મશીન ભરેલું કન્ટેનર ઝાડ અને ગેટ વચ્ચે એક કલાક ફસાયું: MGVCL એ ડાળીઓ કાપી માર્ગ મોકળો કર્યો
ગોધરામાં EVM મશીન ભરેલું કન્ટેનર ઝાડ અને ગેટ વચ્ચે એક કલાક ફસાયું: MGVCL એ ડાળીઓ કાપી માર્ગ મોકળો કર્યો,સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ફાળવવામાં આવેલા 544 જેટલા EVM મશીનો ભરીને લાવવામાં આવેલું એક મહાકાય કન્ટેનર સરકારી પોલિટેકનિક કોલેજ ગેટ પાસે મુશ્કેલીમાં મુકાયું હતું જીલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલા સ્ટ્રૉંગ રૂમ માંથી પોલીસ બંદોબસ્ત સાથે EVM મશીનો વિતરણ માટે પોલિટેકનિક કોલેજ