જામનગર શહેર: જામનગરની સરકારી જી જી હોસ્પિટલ ચકચારી પ્રકરણ પહોંચ્યું ગાંધીનગર...ગાંધીનગરની ટીમ જામનગરની જી જી હોસ્પિટલ પહોંચી..
44 વર્ષીય ક્લાસ ટુ ઓફિસર તેમજ જામનગર જીજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવનારા ડોક્ટર ભાવિન કણસાગરા દ્વારા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે હિસાબી શાખામાં આઉટ સોર્સના કર્મચારી તરીકે ફરજ બજાવનારા ભાર્ગવ ત્રિવેદી તેમજ દિવ્યા મુંગરા નામ નામ વ્યક્તિઓ વિરુદ્ધ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 316 (5), 54 અંતર્ગત ગુનો નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે.