ખંભાળિયાની હોટલ પ્લેટિનમ ઇન ખાતે આહિર યુવા ગ્રુપ દ્વારા આહિર સમાજના ભાઈઓ બહેનો માટે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે રાત્રે ચાલુ નવરાત્રીમાં મેઘાનું આગમન થતાં ખેલૈયાઓની મોજમાં વધારો થયો હતો અને વરસતા મેઘ વચ્ચે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મોજ માણી હતી.આ વિગતો સાંજે 8.30 કલાકે થી મળેલ છે.