મુન્દ્રા: મુન્દ્રા - બારોઈ રોડ પર ઈકો કાર ચાલકે બાઈકને ફંગોળી અકસ્માત સર્જાયો, CCTV માં લાઇવ અકસ્માત કેદ
Mundra, Kutch | Oct 7, 2025 કચ્છ મુન્દ્રા - બારોઈ રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો મોડી રાત્રે ઈકો કાર ચાલકે અકસ્માત સર્જાયો કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં એક્ટિવામાં સવાર બાળક સહિત બે લોકો ઇજાગ્રસ્ત બંને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા