ગોધરા: ગોધરાના શ્રી શરદશાહ શૈક્ષણિક સંકુલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, નવા વિદ્યાર્થીઓનું કરાયું ભવ્ય સ્વાગત
ગોધરાના શ્રી શરદશાહ શૈક્ષણિક સંકુલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, નવા વિદ્યાર્થીઓનું કરાયું ભવ્ય સ્વાગત,શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ માં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત ડોક્ટર ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા અને અનાજ મહાજન પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી, ચોકલેટ