વઢવાણ: સ્વદેશી વસ્તુઓ મામલે ભાજપની પ્રેસ કોન્ફરન્સ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
સ્વદેશી વસ્તુઓ મામલે ભાજપની પ્રેસ કોન્ફરન્સ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સરકારના દાંત બતાવવાના અલગ છે અને ચાવવાના અલગ. એક તરફ ભાજપ ની વિદેશી નીતિઓ ના કારણે જ ખેડૂતો બરબાદ થયા છે તે સહિતના આક્ષેપો કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.