ભાવનગર શહેર: BMC દ્વારા ભીડભંજન સહિતના વિસ્તારમાં દબાણો દૂર કરાતા લારી ધારકો અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 3, 2026
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા. ભીડભજન ચોક સહિતના વિસ્તારોમાં મનપા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા લારી ધારકો મોટી સંખ્યામાં દબાણ હટાવ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં અધિકારી અને લારી તાલુકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે દબાણ હટાવ ટીમે કાર્યવાહી યથાવત રાખી હતી