મોડાસા: જિલ્લા LCB ની ટીમે પહાડા ગામની સીમમાં ગાડીમાંથી વિદેશી દારૂ સહિત રૂ.૩,૩૭ લાખનો નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો.
અરવલ્લી જિલ્લા LCBની ટીમે પહાડા ગામની સીમમાં વોચ ગોઠવી વિદેશી દારૂ ભરીને આવતી કારને રોકી તલાશી કરતા કુલ કિ.રૂ. ૩,૩૭ લાખનો પ્રોહી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૮,૪૨ લાખનો મુદામાલ સાથે ૧ ઇસમને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી હોવાની આજરોજ સોમવાર સાંજે 6 કલાકે પ્રેસ માહિતી સેર કરી હતી.