Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરાયેલી સંભાવનાને પગલે તંત્રની સજ્જતા અને સાધનોની તૈયારી વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા પુર્વ તૈયારીઓ કરી લીધી છે. જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે. સ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા તમામ પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પૂર અથવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને સાધન-સામગ્રી સાથે સજ્જ રાખવામાં આવી છે. નદી કિનારાના અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. બોટ, લાઈફ જેકેટ, દોરડા, કટર અને લાઈટિંગ સિસ્ટમ જેવા અદ્યતન બચાવ સાધનો સાથે ડિઝાસ્ટર રેસ્કયૂ ટીમોને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, ગ્રામ્ય વિસ્�

Valsad, Valsad | Jul 31, 2026