Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: મારુતી નંદન રેસ્ટોરાંમાં ગ્રાહકને કડવો અનુભવ, Amc માં નોંધાવી ફરિયાદ

આજે સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ Amc માં ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે.જેમાંમારૂતિનંદન રેસ્ટોરન્ટમાં ગ્રાહકને જમવામાં ગ્રાહકને વાળ નીકળયાની ફરિયાદ થઈ છે.ફૂડમાંથી વાસ પણ આવતી હોવાની ગ્રાહકે ફરિયાદ કરી છે.
અમદાવાદ શહેર: મારુતી નંદન રેસ્ટોરાંમાં ગ્રાહકને કડવો અનુભવ, Amc માં નોંધાવી ફરિયાદ - Ahmadabad City News