ધોરાજી: હોમગાર્ડ જવાન પર બસ સ્ટેન્ડ ખાતે ફરજ દરમ્યાન હુમલો થયો હોવાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાવાય
Dhoraji, Rajkot | Sep 17, 2025 ધોરાજી શહેરના બસ સ્ટેન્ડ ખાતે રાત્રી દરમિયાન ફરજમાં હોમગાર્ડ જવાન હતા તે દરમિયાન એક મહિલા તેમના પતિ રામ પરેશાન કરી મારવાનો પ્રયત્ન કરતા હોય તેવી ફરિયાદ કરતા હોમગાર્ડ કર્મચારીઓ મદદ માટે ગયેલ જેની ઉપર મહિલાના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાય છે.