અંબાજી ગ્રામ પંચાયતની માલિકીની જગ્યા જાહેર હરાજી પણ કરી પાર્કિંગ માટે આપવામાં આવી હતી પરંતુ પાર્કિંગ રાખનાર એજન્સીએ ગેરકાયદેસર રીતે ત્યાંની પ્રોટેક્શન દિવાલ તોડી પાડી હતી જેથી કરીને ગ્રામ પંચાયતના મહિલા સભ્ય એ પંચાયતમાં ફરિયાદ કરી અને એજન્સીને પાર્કિંગ કોન્ટ્રાક્ટ કરવા માટે અરજી કરી હતી