રાપર તાલુકાના ૩૯ ગામ અને ભચાઉ તાલુકાના ૨૭ ગામના પાદરમાંથી નર્મદા કેનાલ પસાર થતી હોઈ ખેડૂતો બ્રાંચ કેનાલ વાટે ખેતી કરતા થયા છે. વળી, આ વર્ષે પાછોતરા વરસાદના કારણે છેલ્લી ઘડીએ ડેમ તળાવો છલકાયા હતા જેની પણ ખેડૂતોને ફાયદો થયો હતો.પ્રકાશ ભાઈ પટેલ સેક્રેટરી રાપર ચેમ્બર ઓફ કોમર્સ તથા ખેડુત આગેવાન દ્વારા વિગતો જણાવી