ધારી: અમરેલી: ધારી રોડ પર સિંહણનો વીડિયો વાયરલ, લોકોમાં ફફડાટ
Dhari, Amreli | Oct 3, 2026 અમરેલીના ધારી-અમરેલી રોડ પર ઝર ગામના પાટીયા પાસે દિવસ દરમિયાન સિંહણ રસ્તો ઓળંગતી કેમેરામાં કેદ થઈ છે. વીડિયો વાયરલ થતા આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે. ગીર વિસ્તારમાં અવારનવાર વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે.