ગોધરા: પંચમહાલ એસઓજી પોલીસે રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા
પંચમહાલ SOG પોલીસે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે દાનિશ મુસ્તાક બોકડાને ગુહ્યા મહોલ્લા અને ઓવેશ શોએબ ગોરાને સિંગલ ફળીયા વિસ્તારમાંથી ઝડપ્યા હતા. બંને આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા હતા. આ કામગીરીમાં પી.એસ.આઈ. ડી.જી. વહોનીયા, બી.કે. ગોહિલ તથા એસઓજી સ્ટાફ જોડાયા હતા. ઝડપાયેલા આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની કા