અમદાવાદ શહેર: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આ વર્ષે નવી માકર્શીટ મળશે:CBSE જેવી માર્કશીટ આવશે, હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આ વર્ષે નવી માકર્શીટ મળશે:CBSE જેવી માર્કશીટ આવશે, હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે; જાણો નવી-જૂની માર્કશીટની ખામી-વિશેષતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે જોકે હજુ સુધી માર્કશીટ આપવામાં આવી નથી જે આવવામાં હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગશે. આ વર્ષની માર્કશીટમાં મોટા ફેરફાર પણ જોવા મળશે. ગુજરાત બોર્ડની માર્કશીટ પણ હવે CBSE બોર્ડની માર્કશીટ જેવી જ દેખાશે. જ